ઓસ્કરની ઓફિશિયલ એન્ટ્રી ‘જોયલેન્ડ’; પ્રતિબંધ, નો પ્રતિબંધ અને વિવાદ


પાકિસ્તાની નિર્માતા સૈમ સાદિકની ફિલ્મ જોયલેન્ડપરનો પ્રતિબંધ હટાવી લેવાયો છે. આ ફિલ્મનું ટ્રેલર નવેમ્બરના રોજ રિલીઝ કરવામાં આવ્યું, પાકિસ્તાને રિલીઝ પહેલા જ ફિલ્મમાં ટ્રાન્સજેન્ડર અને યુવકની લવ સ્ટોરીને અત્યંત વાંધાજનક ગણાવી વાંધાજનક કન્ટેન્ટહોવાનું કહીને પ્રતિબંધ લગાવી દીધો હતો. જો કે સેન્સર બોર્ડ દ્વારા સમીક્ષા પછી, થોડા કટ સાથે સમગ્ર પાકિસ્તાનમાં રિલીઝ કરવાની મંજૂરી આપી છે.

Joyland is a fictional story set in Lahore about a middle-class family in which a wheelchair-bound yet severe patriarch rules over his two sons and daughters-in-law. He wants his kids to give him grandchildren, but all changes when his younger son, Haider, falls in love with Biba, a transgender dancer played by Alina Khan, while working as a background dancer for her.

જોયલેન્ડ એક કાલ્પનિક વાર્તા છે જે લાહોરમાં એક મધ્યમ-વર્ગીય પરિવાર વિશે છે જેમાં વ્હીલચેરથી બંધાયેલ છતાં ગંભીર પિતૃસત્તાક તેના બે પુત્રો અને પુત્રવધૂઓ પર શાસન કરે છે. તે ઇચ્છે છે કે તેના બાળકો તેને પૌત્રો આપે, પરંતુ જ્યારે તેનો નાનો પુત્ર, હૈદર, બીબાના પ્રેમમાં પડે છે, જે અલીના ખાન દ્વારા ભજવવામાં આવતી ટ્રાન્સજેન્ડર ડાન્સર છે, જ્યારે તેના માટે બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ કરે છે.

તમે આપણી ફિલ્મ જોઈ કે નહીં..?



આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ વખણાયેલી અને ૨૦૨૩માં ઓસ્કારમાં ઓફિશિયલ એન્ટ્રી તરીકે પસંદ થયેલી ફિલ્મ જોયલેન્ડ’ને સેન્સર બોર્ડમાંથી સર્ટિફિકેટ મળી ગયાના મહિનાઓ બાદ વિવાદ ઊભો થતાં પાકિસ્તાની ફિલ્મ પર પાકિસ્તાન સરકારે જ પ્રતિબંધ મૂક્યો હતો. પાકિસ્તાન સરકારે ૧૭ ઓગસ્ટે ફિલ્મના સ્ક્રિનિંગ માટે જેને સર્ટિફિકેટ આપ્યું હતું તે ફિલ્મ ‘જોયલેન્ડ’નો કાન્સ ફિલ્મ ફેસ્ટવલમાં પ્રીમયર યોજાયો ત્યારે તેને સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું હતું. પાકિસ્તાની ફિલ્મની આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસાથી ઉત્સાહિત પાકિસ્તાન સરકારે તેને ઓસ્કર એવોર્ડ માટે ઓફિશિયલ એન્ટ્રી તરીકે પસંદ કરી હતી. જો કે ફિલ્મનો વિષય સામાજિક મૂલ્યો અને નૈતિક ધોરણોથી વિપરીત હોવાના કારણે ફિલ્મને અત્યંત વાંધાજનક ગણાવી ૧૧ નવેમ્બરે સરકારે ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો હતો.

The film had its world premiere at the 75th Cannes Film Festival in the Un Certain Regard section on 23 May 2022. Film Constellation, a U.K. and France-based sales firm, has taken up the international rights for the film, which will be shared with WME Independent for representation in North America. French rights of the film were acquired by Condor. The film was invited at 2022 Toronto International Film Festival in 'Special Presentations' section and was screened on 8 September 2022. It also made it to 'A Window on Asian Cinema' section of 27th Busan International Film Festival and was screened on October 6, 2022.

જોયલેન્ડપાકિસ્તાની ફિલ્મમેકર સલીમ સાદિકની ડાયરેક્ટર તરીકેની પહેલી ફિલ્મ છે. જોયલેન્ડપુરુષપ્રધાન પરિવારની સ્ટોરી છે. વંશને આગળ વધારવા દીકરો જોઈએ છે. સૌથી નાનો ટ્રાન્સવૂમનના પ્રેમમાં પડે છે. કટ્ટરપંથીઓએ આ ફિલ્મને ઈસ્લામ વિરોધી ગણાવી હતી.

Controversy over Pakistani film Joyland: A land with no joy. Those calling for a boycott of the film do not care about the lives of LGBTQIA folk. They want to maintain a fraudulent culture of piety where people are forced underground, sexual abuse runs rampant and any conversation around sex is suppressed. (Indian express, Sunday, Nov 20, 2022)

પાકિસ્તાની ફિલ્મ જોયલેન્ડઃ એ લેન્ડ વિથ નો જોય પર વિવાદ. ફિલ્મના બહિષ્કારની હાકલ કરનારાઓને LGBTQIA લોકના જીવનની પરવા નથી. તેઓ ધર્મનિષ્ઠાની કપટી સંસ્કૃતિ જાળવવા માંગે છે અને લોકોને દબાઈને રહેવાની ફરજ પાડવામાં આવે છે, જાતીય દુર્વ્યવહાર પ્રચંડ રીતે ચાલે છે અને સેક્સ વિશેની કોઈપણ વાતચીતને દબાવી દેવામાં આવે છે.

watch film



ફિલ્મ ઉપરના પ્રતિબંધના પગલે ઘણાં કળાકારો અને સોશિયલ મીડિયા યુઝર્સે તેનો વિરોધ કર્યો હતો. મુખ્ય અભિનેત્રી સરવત ગિલાનીએ પાકિસ્તાની સરકારની આ હરકતને શરમજનક ગણાવી હતી. ૨૦૦ પાકિસ્તાની સર્જકોની વર્ષની મહેનતથી બનેલ આ ફિલ્મને ટોરેન્ટો, કૈરો ને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યુ છે, ત્યારે પોતાના જ દેશમાં પ્રતિબંધિત..! લોકોની ગર્વ અને આનંદની લાગણીને છીનવશો નહીં. કોઈ ફિલ્મ જોવા ફરજ નથી પાડતું. તેથી ફિલ્મ નહીં જોવા માટેની ફરજ પણ પડાવી જોઈએ નહીં. પાકિસ્તાનના દર્શકો સ્માર્ટ છે અને શું જોવું કે ન જોવું તેની તેમને ખબર છે.

Post a Comment

0 Comments