શહેરની બહાર એક એવી ઈમારત જ્યાં મોટાભાગના લોકો આવતા નથી. ચા ની લારી પર કામ કરતો છોટુ એક વહેલી સવારે ત્યાં પહોંચે. એક યુવાન આ ઈમારત પરથી નીચે પડતું મૂકી આત્મહત્યા કરવા જઈ રહ્યો છે..! પછી..? શહેરને સ્વચ્છ રાખવાના ભેખધારી દાસકાકા ત્યાં આવે. મુખ્ય ત્રણ પત્રો અને એક જ સ્થળે (Location) આકાર પામતી આ ફિલ્મ આપણી ગુજરાતી સિનેમાનો આગવો ચહેરો નવીન આયામ સાથે રજૂ કરે છે. (with *ENGLISH subtitle* UNCUT version of film) Written, Edited & Directed By : Tarun Banker *ing : Parth Yadav, Brijesh Panchal & Dr. Tarun Banker DOP : Hiren Dave Music : Kshitij Banker & Navin Nahariya
#deargujarati#chhotu2cutting#NewGujaratimovie
0 Comments